ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અડાલજની વાવ અન્ય કયા નામે ઓળખાય છે ?

રૂડીબાઈની વાવ
ઝરણાવાળી વાવ
ભીમાની વાવ
શ્રીમાળીની વાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

પિરાજી સાગરા - ચિત્રકાર
રવિશંકર રાવળ - ચિત્રકાર
સોમાલાલ શાહ - ચિત્રકાર
અંજલિ મેઢ - ચિત્રકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP