ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પૂર્ણિમાબેન પકવાસાની પુત્રી અને દિલ્હી ખાતે 1977માં 'સેન્ટર ફોર ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ'ની સ્થાપના કરનાર સોનલ માનસિંગ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ?

ભરતનાટ્યમ્
કથ્થક
ઓડિસી
ભરતનાટ્યમ્ અને ઓડિસી બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ___ શૈલીનો છે ?

તળપદા સ્થાપત્ય
ઈરાની શૈલી
નાગર શૈલી
ગોથિક શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

તંતુવાદ્ય - ચિત્રા, વિપચો, મત કૌકિલ
સુષિરવાદ્ય - વેણુ, ચુકડા, મધુકરી
અવનદ્ય વાદ્ય - મૃદંગ, ડમરુ, ભેરી
ધનવાદ્ય - ભાણ, ડક્કા, પટહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કયા કચ્છી માલમે વાસકો-દ-ગામાના વહાણને પૂર્વ આફ્રિકાથી માલિન્દીથી મલબાર કિનારા સુધી દિશા આપી?

વીરજી માલમ
રામસિંહ માલમ
શ્યામ માલમ
કાનજી માલમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP