ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'રેતી તણા આ રણ સમી આખીય મારી જિંદગી !' - આ પંક્તિમાં ___ છે.

ઉપમા અલંકાર અને હરિગીત છંદ બંને
સવૈયા છંદ
ઉપમા અલંકાર
હરિગીત છંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આંદોલિત થઈ ઉઠવું - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ?

મેદાન છોડી જવું
આંદોલનમાં જોડાવું
ભાવવિભોર થવું
રોમાંચિત થઈ ઊઠવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ગોળમટોળ ચીંથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો. - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.

આકારવાચક
રંગવાચક
પ્રમાણવાચક
સ્વીકારવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP