Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
1979 માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી ?

કડાણા ડેમ
દાંતીવાડા ડેમ
ભાદર ડેમ
મચ્છુ ડેમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
સાત વ્યક્તિઓ એક લાઈનમાં ઊભા છે. D એ E અને C ની વચ્ચે છે. A અને G લાઈનના બંને છેડા પર છે. D એ લાઈનની વચ્ચે ઊભા છે. B એ A અને C ની વચ્ચે છે. તો B અને D વચ્ચે કોણ છે ?

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
AMUL નું આખું નામ શું છે ?

આણંદ મિલ્ક યુનિયન લીમીટેડ
ઓલ મિલ્ક યુનાઈટેડ લીમીટેડ
આણંદ મિલ્ક યુનાઈટેડ લીમીટેડ
ઓલ મિલ્ક યુનિયન લીમીટેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર 21 થી 18 થઈ ?

56મો સુધારો
73મો સુધારો
65મો સુધારો
61મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP