કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કયા દેશે તેમના નવા દરિયાઈ નિયમો રજૂ કર્યા છે. જે અંતર્ગત તેમના દરિયાઈ જળ ક્ષેત્રમાં પ્રવેશતા પહેલા જહાજના માલ સામાનની વિગતોની જાણ કરવી પડશે ?

ચીન
બર્મૂડા
બાંગ્લાદેશ
મલેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં યુનેસ્કોએ ___ને વિશ્વનું પ્રથમ 'પાંચ દેશનું બાયોસ્ફિયર રિઝર્વ’ જાહેર કર્યુ છે ?

ગિશ્વતી - મુકુરા લેન્ડસ્કેપ
મોનો ટ્રાન્સબાઉન્ડરી બાયોસ્ફિયર રિઝર્વ
મુરા– દ્રવા - ડેન્યૂબ
સેનેગલ નદી ડેલ્ટા ટ્રાન્સબાઉન્ડરી રિઝર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
‘એક પહેલ’ અભિયાન સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

ટેલી-લો (Tele Law) હેઠળ સામૂહિક નોંધણીને પ્રોત્સાહન આપવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આપેલ બંને
આ અભિયાન ભારતમાં નાગરિકો માટે ન્યાયની આકાંક્ષાને સાકાર કરવા માગે છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
કયા દિવસને ‘લઘુ ઉદ્યોગ દિવસ’ અથવા ‘રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે ?

30 ઓગસ્ટ
31 ઓગસ્ટ
1 સપ્ટેમ્બર
2 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP