કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'વિશ્વ સાક્ષરતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 9 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)એ કયા શહેરમાં ભારતનો પ્રથમ હાઈ એશ કોલસામાંથી મિથેનોલ કન્વર્જન પ્લાન્ટ લૉન્ચ કર્યો ? હૈદરાબાદ બેંગલુરુ ચેન્નાઈ ભોપાલ હૈદરાબાદ બેંગલુરુ ચેન્નાઈ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ GROWTH ઈન્ડિયા ટેલિસ્કોપ અંગે IIA સાથે સમજૂતી કરી છે ? IIT દિલ્હી IIT મદ્રાસ IIT બોમ્બે IISc બેંગલુરુ IIT દિલ્હી IIT મદ્રાસ IIT બોમ્બે IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં SCOના નવમાં સભ્ય તરીકે કોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? ઈરાન મ્યાનમાર ફિલિપાઈન્સ માલદીવ ઈરાન મ્યાનમાર ફિલિપાઈન્સ માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતનાર શ્રી હરવીંદર સિંહ કઈ રમત સાથે સંકળાયેલા છે ? તીરદાંજી વેઈટ લિફિન્ટંગ હાઈ જમ્પ આપેલ પૈકી કોઈ નહીં તીરદાંજી વેઈટ લિફિન્ટંગ હાઈ જમ્પ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જુડીમા (.Judima) વાઈન રાઈસને GI ટેગ આપવામાં આવ્યો છે ___ આ જુડીમા વાઈન કયા રાજ્યની પરંપરાગત વાઈન છે ? મેઘાલય સિક્કિમ આસામ ત્રિપુરા મેઘાલય સિક્કિમ આસામ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP