કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં લોન્ચ કરાયેલી સંસદ ટીવી સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ બંને રાજ્યસભા અને લોકસભા ટીવીને મર્જ કરીને ફેબ્રુઆરી 2021માં તેની રચના કરવામાં આવી હતી. આપેલ પૈકી એક પણ નહીં સંસદ ટીવી એક ભારતીય સરકારી ટેલિવિઝન સેવા છે જે સંસદના બંને ગૃહો અને અન્ય જાહેર બાબતોના કાર્યક્રમનું પ્રસારણ કરે છે. આપેલ બંને રાજ્યસભા અને લોકસભા ટીવીને મર્જ કરીને ફેબ્રુઆરી 2021માં તેની રચના કરવામાં આવી હતી. આપેલ પૈકી એક પણ નહીં સંસદ ટીવી એક ભારતીય સરકારી ટેલિવિઝન સેવા છે જે સંસદના બંને ગૃહો અને અન્ય જાહેર બાબતોના કાર્યક્રમનું પ્રસારણ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ જ્યોતિ સુરેખા વેન્નમ કઈ રમત સાથે સંકળાયેલ છે ? તીરંદાજી બેડમિન્ટન શૂટિંગ ટેબલટેનિસ તીરંદાજી બેડમિન્ટન શૂટિંગ ટેબલટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ઉત્તરાખંડના નૈનિતાલમા પાલમેટ (Palmetum)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ‘પામ ટ્રી'ની ___ પ્રજાતિઓ આવેલી છે. 110 170 130 160 110 170 130 160 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘વિશ્વ ગુલાબ દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 23 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતમાંથી સૌપ્રથમ વખત કઈ પ્રોડક્ટને GI ટેગ આપવામાં આવ્યો હતો ? સંખેડા ફર્નિચર કચ્છી ભરત પાટણના પટોળા જામનગરની બાંધણી સંખેડા ફર્નિચર કચ્છી ભરત પાટણના પટોળા જામનગરની બાંધણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં નીચેના પૈકી કઈ મહિલા ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન પૂરા કર્યા છે ? હરમનપ્રીત કૌર મિતાલી રાજ રાજેશ્વરી ગાયકવાડ સ્મૃતિ મંધાના હરમનપ્રીત કૌર મિતાલી રાજ રાજેશ્વરી ગાયકવાડ સ્મૃતિ મંધાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP