ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ધોલેરા સત્યાગ્રહ દરમિયાન કોણે ધંધુકાની કૉર્ટમાં મેજિસ્ટ્રેટ ઈસરાની સમક્ષ ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી, કંપાવતી અમ ભય કથાઓ’ ગીત ગાયું ?

ઝવેરચંદ મેઘાણી
નારાયણ દેસાઈ
રમણલાલ વ. દેસાઈ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !"- પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે ?

હરજી લવજી દામાણી 'શયદા'
જગજિતસિંહ
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'
શૂન્ય પાલનપુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હળવે હળવે હળવે હરજી મારા મંદિરીયે આવ્યા રે... - આ પંક્તિનો અલંકાર જણાવો.

શબ્દાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા
ઉપમા
અંત્યાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP