ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ ભગવતીકુમાર શર્માની નથી ?

એકલતાના કિનારા
અસૂર્યલોક
સમયદ્વીપ
ના કિનારો ના મઝધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“સાધનાની આરાધના' વાર્તાસંગ્રહ કોનો છે ?

કરસનદાસ માણેક
જોસેફ મેકવાન
ઉમાશંકર જોશી
નિરંજન ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"અહા, હું એકલો દુનિયા બિયાબામાં સુનો ભટકું" આ પંક્તિના સર્જકનું નામ જણાવો.

જયંતી દલાલ
બળવંતરાય ઠાકોર
મણિકલાલ નભુભાઈ
આનંદશંકર ધ્રૂવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP