ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘લંબાવી કાય, ઘનશ્યામળ છાય સેવે, નિશ્ચિંત જ્યાં મૃગપતિ, ચખ અર્ધી મીંચી. માલિની વસંતતિલકા દોહરો અનુષ્ટુપ માલિની વસંતતિલકા દોહરો અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વ્યંજન' શબ્દની સાચી સંધિ જણાવો. વ્યં + જન વિ + અંજન વી + અંજન વ્ય + અંજન વ્યં + જન વિ + અંજન વી + અંજન વ્ય + અંજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસનું કયું ઉદાહરણ નથી ? અધમૂઓ રેવાશંકર ભજન મંડળી સિંહાસન અધમૂઓ રેવાશંકર ભજન મંડળી સિંહાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી 'વારી' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? ઘોડો પાણિ સરોવર પાણી ઘોડો પાણિ સરોવર પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિર્ + અવધિ = ___ નિષાવધિ નિરાવધિ નિરઅવધિ નિરવધિ નિષાવધિ નિરાવધિ નિરઅવધિ નિરવધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP