સંસ્થા (Organization) 1991માં છઠ્ઠું સાર્ક સમિટ કયા શહેરમાં યોજાયું ? દિલ્હી કોલમ્બો ઢાકા કરાંચી દિલ્હી કોલમ્બો ઢાકા કરાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) UNની સંસ્થાઓ અને તેના વડા મથકનું અયોગ્ય જોડકું પસંદ કરો. FAO - રોમ IBRD - - વોશિંગ્ટન ડી.સી. ILO - જીનિવા UNICEF - લંડન FAO - રોમ IBRD - - વોશિંગ્ટન ડી.સી. ILO - જીનિવા UNICEF - લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) નોંધાયેલ સ્વૈચ્છિક મંડળ, "ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ" નું વડું મથક કયું છે ? હેલસિન્કી, ફિનલેન્ડ પેરિસ, ફ્રાંસ બર્લિન, જર્મની જીનેવા, સ્વિટ્ઝર્લૅન્ડ હેલસિન્કી, ફિનલેન્ડ પેરિસ, ફ્રાંસ બર્લિન, જર્મની જીનેવા, સ્વિટ્ઝર્લૅન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) SAARCનો મુખ્ય હેતુ શું છે ? બીજાની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરવી આપેલ પૈકી એક પણ નહીં પ્રદેશિક સહકાર બિન સમરેખી (Non Alignity) બીજાની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરવી આપેલ પૈકી એક પણ નહીં પ્રદેશિક સહકાર બિન સમરેખી (Non Alignity) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) નીચેના પૈકી કઈ સંસ્થા માનવ વિકાસ અહેવાલ તૈયાર કરે છે ? સંયુક્ત રાષ્ટ્ર વિકાસ પ્રોગ્રામ (UNDP) આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) વિશ્વ બેંક (World Bank) સંયુક્ત રાષ્ટ્ર વિકાસ પ્રોગ્રામ (UNDP) આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) વિશ્વ બેંક (World Bank) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કો-ઓપરેશન (સાર્ક) માં કયું રાષ્ટ્ર સભ્ય નથી ? ભારત નેપાળ પાકિસ્તાન ચીન ભારત નેપાળ પાકિસ્તાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP