GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતના વિદેશ વ્યાપારના સંદર્ભમાં એમ ચોક્કસપણે કહી શકાય કે 1991ના સુધારા બાદ વ્યાપાર - GDP ગુણોત્તર___

સ્થિર રહ્યો છે.
ઘટ્યો છે.
આપેલ પૈકી એક પણ નહીં
વધ્યો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયો સ્વતંત્ર ઓડીટનો ફાયદો નથી ?

એકમની ભાવિ સધ્ધરતા માટેની બાંહેધરી
હિસ્સેદારોના હિતોનું રક્ષણ
કરનું સમાધાન
કર્મચારીઓ પર નૈતિક તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
માંગ નો નિયમ ધારણા મુજબ નીચેના પૈકી કયા પરિબળો સ્થિર રહે છે ?

ગ્રાહકોની પસંદગીઓ
અવેજી અને પૂરક વસ્તુઓની કિંમત
આપેલ તમામ
ગ્રાહકોની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કાર્યપત્રો (working paper) તૈયાર કરવાથી નીચેનામાંથી કયો ફાયદો નથી ?

ખાતરી કરવા માટે કે ઓડીટનું કામ કાર્યક્રમ પ્રમાણે હાથ ધરવામાં આવ્યું છે.
અનુગામી ઓડીટ માટે આધાર પુરો પાડવા
ઓડીટ કામની સમીક્ષા માટેનો આધાર પૂરો પાડવા
સમાન મુદ્દા પર બીજા અસીલ (Client)ને સલાહ આપવા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નિવૃતિની જાહેર સૂચના ___ અવશ્ય આપવી જોઈએ.

માત્ર નિવૃત થતા ભાગીદાર સિવાયના કોઈપણ ભાગીદાર દ્વારા
નિવૃત થતા ભાગીદાર કે અન્ય કોઈપણ ભાગીદાર દ્વારા
આપેલ પૈકી એક પણ નહીં
માત્ર નિવૃત થતા ભાગીદાર દ્વારા જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
માંગ ની આગાહી ને લગતા નીચેનામાંથી કયું/ કયા વિધાન/ વિધાનો સાચું/ સાચા છે ?
આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પની પસંદગી કરો
I. ટૂંકાગાળાની માગની આગાહી મુખ્યત્વે રોજ-બરોજના નિર્ણય લેવા માટે જરૂરી છે.
II. લાંબા ગાળાની માગની આગાહી મુખ્યત્વે વ્યૂહાત્મક નિર્ણય લેવા માટે જરૂરી છે.
III. માંગની આગાહીની બિન-આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ કરતાં વધુ વિશ્વસનીય છે.
IV. માંગ ની આગાહીની ડેલ્ફી પદ્ધતિ નિષ્ણાતોના અભિપ્રાય પર આધારિત છે.

II અને IV
I અને IV
I, II અને III
I, II અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP