ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘યાદ આવે છે તુજ મુખ સખી! આંગળી-હોઠ મૂક્યું! -અલંકાર ઓળખાવો. શાર્દૂલવિક્રીડિત શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી શાર્દૂલવિક્રીડિત શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સૂર્યમુખીના ખેતરો વઢાઈ જાય... રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. કર્મધારય ઉપપદ બહુવ્રીહી મધ્યમપદલોપી કર્મધારય ઉપપદ બહુવ્રીહી મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી ? વનવાસ દેશપ્રેમ પાપપુણ્ય સ્નેહાધી વનવાસ દેશપ્રેમ પાપપુણ્ય સ્નેહાધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. બુલંદ બ્ + ઉ + લ્ + અ + દ્ + અ બ્ + ઉ + લ્ + અં + દ્ + અ બ્ + ઊ + લ્ + અ + દ્ બ્ + ઊ + લ્ + અ + દ્ + અ બ્ + ઉ + લ્ + અ + દ્ + અ બ્ + ઉ + લ્ + અં + દ્ + અ બ્ + ઊ + લ્ + અ + દ્ બ્ + ઊ + લ્ + અ + દ્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનાં વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.શાશ્વત ક્ષણિક સ્થાવર હંમેશ માટે કાયમી ક્ષણિક સ્થાવર હંમેશ માટે કાયમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સસ્તુ ભાડું ને સિદ્ધપુરની જાત્રા' - એટલે શું ? મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું જીવ્યા કરતાં જોયું ભલું ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો કામ ખૂબ જ સહેલું હોવું મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું જીવ્યા કરતાં જોયું ભલું ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો કામ ખૂબ જ સહેલું હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP