ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શાર્દૂલવિક્રીડિત છંદ અંગે નીચેનામાંથી કયો વિકલ્પ અયોગ્ય છે ?

અક્ષરસંખ્યા : 19
યતિ : 12મા અક્ષર
મસજસતતગાગા
અક્ષરમેળ છંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વળે વળ ઉતારવો એટલે ___

સામથ્યપૂર્વક કામ કરવું
વધારી વધારીને વાત કરવી
બંધ બેસતી ગોઠવણ કરી કામ પાર પાડવું
મુશ્કેલ કાર્ય કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવતનો અર્થ લખો : મોરના ઈંડા ચીતરવાં ન પડે.

મોરનું ઈંડું ચીતરાઈ જ જાય
મોર સુંદર હોય તેથી
હોશિયાર માતા પિતાના સંતાનોમાં કોઈ કહેવાપણું ન હોય
ઈંડા સુંદર ચીતરેલા જ હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અયોગ્ય સંધિ જોડાણ પસંદ કરો.

અન્ + અધિકાર = અનાધિકાર
સમ્ + અક્ષ = સમક્ષ
અન્ + અભ્યાસ = અનભ્યાસ
સમ્ + ઋદ્ધિ = સમૃદ્ધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP