ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે ?

સવૈયા છંદ : 31 માત્રા
વંશસ્થ છંદ : તતજર
મનહર છંદ : 31 અક્ષર
યતિ : અટકસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ એક નાની વાતને મોટું સ્વરૂપ આપવું એવો અર્થ આપતો નથી ?

પાણીમાં લીટા કરવા
વાતનું વતેસર થવું
કાગનો વાઘ થવો
રામમાંથી રામકહાણી થવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘જાણી લે જગદગુરુ જગદીશ, શીશ નામાવ તેને પાય રે.’ - આ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ?

ઉત્પ્રેક્ષા
યમક
પ્રાસસાંકળી
અન્યોક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'તુમડીના કાંકરા' - રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ?

વગર મહેનતે વિધ્ન ટાળવું
પડતી આવવી
સમજી ન શકાય તેવી વાત
તંગી હોવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP