કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કોલસા આધારિત હાઈડ્રોજન ઉત્પાદન માટે ગઠિત ટાસ્ક ફોર્સના અધ્યક્ષ કોણ છે ? R.K. મલ્હોત્રા પીયૂષ કુમાર વિનોદકુમાર તિવારી ડૉ.મુકેશ કુમાર R.K. મલ્હોત્રા પીયૂષ કુમાર વિનોદકુમાર તિવારી ડૉ.મુકેશ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી ભોગદોઈ નદી ક્યા રાજ્યમાં આવેલી છે ? નાગાલેન્ડ રાજસ્થાન ત્રિપુરા મેઘાલય નાગાલેન્ડ રાજસ્થાન ત્રિપુરા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશે ટેકનોલોજી કંપનીઓને વૈકલ્પિક ચૂકવણી સિસ્ટમની ઓફર માટે બાધ્ય કરવા વિશ્વનો પ્રથમ કાયદો પસાર કર્યો છે ? ચીન દ.કોરિયા અમેરિકા દ.આફ્રિકા ચીન દ.કોરિયા અમેરિકા દ.આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ગુજરાતની રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં ઉજવેલા વિવિધ દિવસો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. 8 ઓગસ્ટ - શહેરી જનસુખાકારી દિવસ 6 ઓગસ્ટ - સંવેદના દિવસ 5 ઓગસ્ટ - કિસાન સન્માન દિવસ 7 ઓગસ્ટ - વિકાસ દિવસ 8 ઓગસ્ટ - શહેરી જનસુખાકારી દિવસ 6 ઓગસ્ટ - સંવેદના દિવસ 5 ઓગસ્ટ - કિસાન સન્માન દિવસ 7 ઓગસ્ટ - વિકાસ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ફાઉન્ડેશન ફોર એનવાયર્નમેન્ટલ એજ્યુકેશન (FEE) દ્વારા ‘ઈડન’ બીચને ‘બ્લુ ફલેગ’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. તે કયા રાજ્યમાં અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ? પુડુચેરી તમિલનાડુ લક્ષદ્વીપ પશ્વિમ બંગાળ પુડુચેરી તમિલનાડુ લક્ષદ્વીપ પશ્વિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ કસાઈ નદી ક્યા દેશમાં આવેલી છે ? કોંગો નાઈજીરિયા ઈજિપ્ત અફઘાનિસ્તાન કોંગો નાઈજીરિયા ઈજિપ્ત અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP