GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈ મુજબ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની બેઠક વર્ષમાં સામાન્ય રીતે કેટલીવાર મળે છે ?

પાંચ
ચાર
બે
ત્રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
XY-સમતલમાં બિંદુઓ A(0,2) અને B (1,1) લેતાં, તથા x-અક્ષ પર યદચ્છ બિંદુ Pને જોડાતા રેખાખંડો AP અને PB થી બનતા બધા પથ APB લેતાં સૌથી ટૂંકી APB પથ બને તે માટે બિંદુ P નાં યામ ___ થાય.

(1, 0)
(0, 1/2)
(0, 0)
(0.5, 0)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
કોર્પોરેટ ટેક્ષ શેના આધારે ગણાય છે ?

કંપનીનું ફુલ ટર્નઓવર
ડિવિડન્ડની વહેંચણી બાદનો નફો
ડિવિડન્ડની વહેંચણી પહેલાંનો નફો
કંપનીમાં રોકાયેલી કુલ મૂડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો.

હરિલાલ કણિયા
ચીમનાલાલ વાણિયા
પી.એન. પટેલ
એન.એસ. ઠક્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP