GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની જોગવાઈ મુજબ પંચાયતના વિકાસ માટે રાજ્ય નાણાં કમિશન રચવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?

કલમ-243(ટ)
કલમ-280
કલમ-244
કલમ-241

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
હાઈડ્રોજન પરમાણુમાં કયો અવપરમાણ્વીય કણ હાજર નથી ?

ન્યુટ્રોન
ઈલેકટ્રોન
પ્રોટોન
નેગાટ્રોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ભારતીય બંધારણના ક્યા આર્ટિકલ અંતર્ગત ‘અસ્પૃશ્યતા' નાબુદ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ-21
આર્ટિકલ-12
આર્ટિકલ-17
આર્ટિકલ-15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ઓપરેશન પછીના ટાંકા લેવા માટે સૌપ્રથમ વપરાયેલો પોલિમર ડેક્ષ્ટ્રાન બાયોડિગ્રેડેબલ ___ છે.

પોલિવિનાઈલ ક્લોરાઈડ
પોલિએમાઈડ
પોલિઈથિલિન
પોલિએસ્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP