GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની જોગવાઈ મુજબ તાલુકા પંચાયતની સભ્ય સંખ્યા નીચેનામાંથી વધુમાં વધુ કેટલી હોય છે ? પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 20 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 15 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 18 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 10 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 20 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 15 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 18 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 10 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કોઈપણ રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂંક ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ? આર્ટિકલ-172 આર્ટિકલ-150 આર્ટિકલ-175 આર્ટિકલ-165 આર્ટિકલ-172 આર્ટિકલ-150 આર્ટિકલ-175 આર્ટિકલ-165 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. પહેલા નંબરનું કોઈ ફળિયું તે અમારું ફળિયું. સાર્વનામિક આકારવાચક સંખ્યાવાચક પરિમાણવાચક સાર્વનામિક આકારવાચક સંખ્યાવાચક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ‘કિન્નરી’ એ કોનો કાવ્યસંગ્રહ છે ? રમેશ પારેખ નારાયણ સુર્વે રાવજી પટેલ નિરંજન ભગત રમેશ પારેખ નારાયણ સુર્વે રાવજી પટેલ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 દાંતનું ક્ષયન ક્યારે થાય છે ? જ્યારે મોંના અંદરના ભાગની PH 5.5 કરતા ઓછી હોય ત્યારે જ્યારે મોંના અંદરના ભાગની PH 5.5 હોય ત્યારે જ્યારે મોંના અંદરના ભાગની PH 5.5 કરતા વધુ હોય ત્યારે જ્યારે મોંના અંદરના ભાગની PH 7.0 હોય ત્યારે જ્યારે મોંના અંદરના ભાગની PH 5.5 કરતા ઓછી હોય ત્યારે જ્યારે મોંના અંદરના ભાગની PH 5.5 હોય ત્યારે જ્યારે મોંના અંદરના ભાગની PH 5.5 કરતા વધુ હોય ત્યારે જ્યારે મોંના અંદરના ભાગની PH 7.0 હોય ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સંઘ લોક સેવા આયોગ (UPSC) ની રચના ભારતીય બંધારણના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ? આર્ટિકલ-315 આર્ટિકલ-317(ક) આર્ટિકલ-320 આર્ટિકલ-344 આર્ટિકલ-315 આર્ટિકલ-317(ક) આર્ટિકલ-320 આર્ટિકલ-344 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP