GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની જોગવાઈ મુજબ ગ્રામ પંચાયતની બેઠકોની કુલ સંખ્યાની કેટલી બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ છે ? 1/10 10% 1/3 25% 1/10 10% 1/3 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓ (અત્યાચાર નિવારણ)નું અધિનિયમ વર્ષ જણાવો. 1987 1989 1990 1988 1987 1989 1990 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ઉત્તરાયણમાં ફુગ્ગામાં ___ વાયુ ભરીને ઊંચે મોકલે છે. સલ્ફર ડાયોક્સાઈડ ઓકિસજન એસિટિલિન કાર્બન ડાયોકસાઈડ સલ્ફર ડાયોક્સાઈડ ઓકિસજન એસિટિલિન કાર્બન ડાયોકસાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 You should not write your answers ___ red ink. without in with along with without in with along with ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ‘‘રૂકમણી વિવાહ’’ કૃતિના રચયિતા જણાવો. દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ શામળ દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 My father was in trouble but ___ of my two uncles helped him. both either 'A' or 'B' any neither both either 'A' or 'B' any neither ANSWER DOWNLOAD GUJARATI MCQ APP