GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
કેન્દ્રના નાણાપંચમાં સભ્યશ્રીઓની નિમણૂક કોણ કરે છે ?

માન. ઉપરાષ્ટ્રપતિશ્રી
માન. વડાપ્રધાનશ્રી
માન. રાષ્ટ્રપતિશ્રી
માન. નાણામંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
પદાર્થની ગતિના સંદર્ભમાં નીચેના પૈકી કઈ ભૌત્તિક રાશિને તેના મૂલ્યની સાથે દિશા દર્શાવવી જરૂરી છે?

પથલંબાઈ
ઝડપ
સ્થાનાંતર
તાપમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
જો 'POWERFUL' શબ્દના અક્ષરો અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવામાં આવે તો તેમ ગોઠવ્યા પછી કેટલા અક્ષરોનું સ્થાન બદલાશે નહીં ?

બે
એક પણ નહીં
એક
ત્રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
અલંકાર ઓળખાવો : જાણે બધું જ લૂંટાઈ ગયું હોય એમ તે બેઠો હતો.

ઉપમા
ઉત્પ્રેક્ષા
અનન્વય
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP