GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
કુદરતી ન્યાયના સિધ્ધાંતોના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો. (1) સામા પક્ષકારને સાંભળવો જરૂરી છે. (2) કોઈપણ વ્યક્તિ પોતાના કેસમાં ન્યાયાધીશ થઈ શકે નહીં. (3) ન્યાય થવો જરૂરી છે પરંતુ ન્યાય થયેલ છે તેમ જાહેર રીતે લાગવું જોઈએ. (4) આખરી હુકમ સ્વયંપર્યાપ્ત અને કારણો સહીતનો હોવો જોઈએ.
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
નીચેનાં વાક્યોની સચ્ચાઈ તપાસો.
(1) 21મી જૂને કકૅવૃત્ત અને 22મી ડિસેમ્બરના રોજ મકરવૃત ઉપર સૂર્યના કિરણો બરાબર સીધાં પડે છે. (2) 23.5° ઉત્તરને કર્કવૃત્ત, 0° ને વિષુવવૃત્ત અને 23.5° દક્ષિણને મકરવૃત્ત કહે છે.
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટ યોજના” અંગે નીચેના વાક્યો ચકાસો. (1) આ યોજના 2009-10 ના વર્ષથી અમલમાં મૂકેલ છે. (2) યોજનાના ખર્ચનો 100% હીસ્સો રાજ્ય સરકાર આપે છે. (3) પંચાયત વિભાગ વહીવટી મંજૂરી આપે છે. (4) અત્યાર સુધી આ યોજનામાં રાજ્યના બધા જ રૂર્બન ગામોની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.