GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખને માનદ્‌ વેતન તથા ભથ્થા આપવાની જોગવાઈ ગુજરાત પંચાયત અધિનિયમ, 1993માં કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે ?

80
77
79
78

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ તાલુકા પંચાયતની રચના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો.
(1) તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, તાલુકાના લાયકાત ધરાવતા મતદારોમાંથી ચૂંટાવા જોઈશે.
(2)તાલુકા પંચાયતના પ્રમુખને, તાલુકાના લાયકાત ધરાવતા મતદારો ચૂંટે છે.

માત્ર (2) બીજું વાક્ય યોગ્ય છે.
બંને વાક્યો યોગ્ય નથી.
બંને વાક્યો યોગ્ય છે.
માત્ર પ્રથમ (I) વાક્ય યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
નિર્મળ ગુજરાત કાર્યક્રમ હેઠળ “સ્વચ્છ ગામ, સ્વસ્થ ગામ યોજના” માટે નીચેના પૈકી કયુ વાક્ય યોગ્ય નથી ?

સફાઈ વેરો જેટલો ઉઘરાવવામાં આવશે તેના કરતા બમણી રકમ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવશે.
ગામમાં “સફાઈ વેરો'' નાખવો અને ગામની સફાઈ વ્યવસ્થા સઘન બનાવવી.
ઉકરડાનું યોગ્ય સ્થાને સ્થળાંતર કરાવવું.
રહેણાંકના સ્થળેથી યોગ્ય અંતરે પશુની જાળવણીની વ્યવસ્થા કરવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગ્રામ સભાના મુખ્ય ઉદ્દેશો સંબંધિત નીચેના વાક્યો તપાસો.
(1) લોક સશક્તિકરણ અને લોક ભાગીદારી
(2) તંદુરસ્ત લોકશાહીની તાલીમ
(3) ગરીબો અને મહીલાઓને યોગ્ય રજૂઆતની તક
(4) લોકો દ્વારા સીધુ સામાજીક અન્વેષણ

માત્ર 1, 3 અને 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે.
1, 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 1, 2 અને 4 વાક્યો યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગ્રામ પંચાયતનો ઉપસરપંચ પોતાના હોદ્દા ઉપરથી લેખીત રાજીનામુ કોને આપી શકશે ?

તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને
સરપંચશ્રીને
પંચાયતને
તલાટી કમ મંત્રીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP