Talati Practice MCQ Part - 8 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઇ મુજબ પચાયતના વિકાસ માટે રાજ્ય નાણાં કમિશન રચવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ? કલમ-243(ટ) કલમ-280 કલમ-244 કલમ-241 કલમ-243(ટ) કલમ-280 કલમ-244 કલમ-241 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સિમલીપાલ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજયમાં આવેલું છે ? મધ્યપ્રદેશ ઓરિસ્સા તમિલનાડુ હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ ઓરિસ્સા તમિલનાડુ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ઈસબગુલ, જીરુ, વરીયાળીનું વ્યાપાર કેન્દ્ર ઊંઝા કયા જિલ્લામાં આવેલું છે ? સુરત રાજકોટ મહેસાણા અમદાવાદ સુરત રાજકોટ મહેસાણા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજી વિદેશ અભ્યાસ માટે મુંબઈથી સ્ટીમર મારફતે ક્યારે રવાના થયા હતા ? 4 સપ્ટેમ્બર, 1890 4 સપ્ટેમ્બર, 1888 4 સપ્ટેમ્બર, 1889 4 સપ્ટેમ્બર, 1991 4 સપ્ટેમ્બર, 1890 4 સપ્ટેમ્બર, 1888 4 સપ્ટેમ્બર, 1889 4 સપ્ટેમ્બર, 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘બાનો વાડો’ નિબંધના સર્જક કોણ છે ? ચંદ્રકાંત શેઠ સુરેશ જોષી ધ્રુવ ભટ્ટ પ્રવીણ દરજી ચંદ્રકાંત શેઠ સુરેશ જોષી ધ્રુવ ભટ્ટ પ્રવીણ દરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 રાપર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ? પંચમહાલ આણંદ કચ્છ ખેડા પંચમહાલ આણંદ કચ્છ ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP