પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત સેવા (વર્તણૂક) નિયમો 1998 મુજબ પંચાયત કર્મચારી પાસેથી જે અપેક્ષાઓ રાખવામાં આવે છે તે કયા નિયમમાં જણાવેલ છે ?
પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતોની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા તથા જરૂરી સૂચનો કરવા ફાયનાન્સ કમીશનની રચના કરવા માટેની જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ?
પંચાયતી રાજ (Panchayati Raj)
પછાત ગામોના વિકાસ માટે ગરીબી રેખા નીચે જીવતા બાળકોના આર્થિક વિકાસ માટે રાજ્ય સરકારે સોસાયટી રજીસ્ટ્રેશન એકટ હેઠળ કઈ સ્વાયત્ત સંસ્થાની રચના કરી છે ?