PSI Prelim Exam Paper (06-03-2022)
A, B, C, D અને E એમ 5 મિત્રો છે. A, B કરતાં ટૂંકો છે, પણ E કરતાં ઊંચો છે. સૌથી ઊંચો C છે. D, B કરતાં થોડો ટૂંકો છે અને A કરતાં થોડો ઊંચો છે. જો તે ઊંચાઈના વધતા ક્રમમાં ઉભા રહે તો બીજો કોણ હશે ?
PSI Prelim Exam Paper (06-03-2022)
એક હોટલમાં 5 મિત્રો અમિત, ભારતી, ચરણ, દિપક અને ઈશાન બેઠા છે. તે 5 વિભિન્ન રંગોની ટોપી પહેરીને બેઠા છે – પીળી, વાદળી, લીલી, સફેદ અને લાલ. એ સિવાય તેઓ 5 વિભિન્ન નાસ્તા - બર્ગર, સેન્ડવિચ, આઈસક્રીમ, પેસ્ટ્રી અને પિઝ્ઝા ખાઈ રહ્યા છે. (1) લાલ ટોપી પહેરેલો વ્યક્તિ પેસ્ટ્રી ખાય છે. (2) અમિત આઈસક્રીમ ખાતો નથી અને ચરણ સેન્ડવિચ ખાય છે. (3) ભારતી એ પીળી ટોપી પહેરી છે અને અમિતે વાદળી ટોપી પહેરી છે.
(4) ઈશાન પિઝ્ઝા ખાય છે અને તેને લીલી ટોપી પહેરી નથી આઇસ્ક્રીમ કોણ ખાય છે ?
PSI Prelim Exam Paper (06-03-2022)
P, Q, R, S અને T તે દિલ્હી, લખનઉ, ચંડીગઢ, મેરઠ અને કાનપુરનાં વિદ્યાર્થી છે. તેમણે વિભિન્ન વિષયો ગણિત, અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન અને ભૂગોળમાં ટોપ કર્યું.
(1) જે વિદ્યાર્થીએ હિન્દીમાં ટોપ કર્યું તે દિલ્હીનો નથી. (2) કાનપુરનાં વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું. (3) Q મેરઠ થી આવ્યો છે અને S દિલ્હી થી. (4) ચંડીગઢના વિદ્યાર્થીએ વિજ્ઞાનમાં ટોપ કર્યું નથી. (5) P એ વિજ્ઞાનમાં ટોપ કર્યું અને T એ ભૂગોળમાં ટોપ કર્યું. અંગ્રેજીનો ટોપર કયા શહેરથી આવે છે ?