Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
ઇન્ડીયન રીજીઓનલ નેવીગેશન સેટેલાઇટ સિસ્ટમ -1D (IRNSS-1D) સેટેલાઈટ કઈ તારીખે છોડવામાં આવ્યો હતો ?

28 માર્ચ, 2015
7 ડિસેમ્બર, 2014
8 જાન્યુઆરી, 2015
10 નવેમ્બર, 2014

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
અલંકાર ઓળખાવો.
“ભયની કાયાને ભુજા નથી, નથી વળી સંશયને પાંખ
વિદ્યા ભણીયો જેહ, તેહ ઘેરવૈભવ રૂડો’’

આંતરપ્રાસ
શબ્દાનુપ્રાસ
ઉપમા
અંત્યાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP