GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 શ્રેણી પૂર્ણ કરો. 2, 12, 36, 80, ___ 150 125 144 100 150 125 144 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.'તુરિયાનો તાર જાગી ઊઠવો' કોઈ બાબતે પશ્ચાતાપ થવો સમજણશક્તિનો ઉદય થવો ગુસ્સો સાતમા આસમાને જવો કોઈ જીવ પ્રત્યે અનુકંપા થવી કોઈ બાબતે પશ્ચાતાપ થવો સમજણશક્તિનો ઉદય થવો ગુસ્સો સાતમા આસમાને જવો કોઈ જીવ પ્રત્યે અનુકંપા થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર તરીકે તાજેતરમાં 10 હજાર રન કરનાર ખેલાડીનું નામ જણાવો. હરમનપ્રીત કૌર મિથાલી રાજ સ્મૃતિ મંધાના પૂનમ યાદવ હરમનપ્રીત કૌર મિથાલી રાજ સ્મૃતિ મંધાના પૂનમ યાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કોઈ કાર્ય કરવા માટે કમ્પ્યુટર સમજી શકે તે સ્વરૂપમાં લખેલી ક્રમશઃ સૂચનાઓના સમૂહને શું કહે છે ? સોફ્ટવેર પ્રોગ્રામ વિધેય દસ્તાવેજ સોફ્ટવેર પ્રોગ્રામ વિધેય દસ્તાવેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 જો “MACHINE” ના મૂળાક્ષરોને 19-7-9-14-15-20-11 સાથે સાંકળવામાં આવે, તો "DANGER" ને નીચેનામાંથી કયા વિકલ્પ સાથે સાંકળી શકાય ? 13-7-20-10-11-25 10-7-20-13-11-24 11-7-20-16-11-24 13-7-20-9-11-25 13-7-20-10-11-25 10-7-20-13-11-24 11-7-20-16-11-24 13-7-20-9-11-25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કોઈ રકમ 10 વર્ષમાં કેટલા ટકા વ્યાજે બમણી થાય ? 5% 9% 10% 12% 5% 9% 10% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP