કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં 2 દિવસીય હેમિસ મહોત્સવ મનાવવામાં આવ્યો ? ઉત્તરાખંડ પુડુચેરી લદાખ સિક્કિમ ઉત્તરાખંડ પુડુચેરી લદાખ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું ઓપરેશન ટ્રોજન શિલ્ડ અથવા ઓપરેશન આયરનસાઈડ કયા બે દેશોની ગુપ્તચર એજન્સીઓએ ચલાવ્યું હતું ? જાપાન, ઓસ્ટ્રેલિયા અમેરિકા, બ્રિટન અમેરિકા, ઓસ્ટ્રેલિયા અમેરિકા, જાપાન જાપાન, ઓસ્ટ્રેલિયા અમેરિકા, બ્રિટન અમેરિકા, ઓસ્ટ્રેલિયા અમેરિકા, જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વર્ષ 2022માં ઈન્ટરનેશનલ એનર્જી ફોરમ (IEF)ના 9મી એશિયન મંત્રીસ્તરીય ઊર્જા ગોલમેજી સંમેલનની મેજબાની કયો દેશ કરશે ? સ્વિત્ઝર્લેન્ડ કતાર ભારત UAE સ્વિત્ઝર્લેન્ડ કતાર ભારત UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ સિલ્વરલાઈન પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? આંધ્ર પ્રદેશ ગોવા કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ગોવા કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2021નું આયોજન ક્યા કરવામાં આવ્યું ? બાર્સિલોના વિયેના ટોક્યો જીનીવા બાર્સિલોના વિયેના ટોક્યો જીનીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં રબર બોર્ડે કયા રાજ્યમાં વિશ્વના પ્રથમ જીનેટિકલી મોડીફાઈડ (GM) રબરની ફિલ્ડ ટ્રાયલ શરૂ કરી ? અરુણાચલ પ્રદેશ મિઝોરમ આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ મિઝોરમ આસામ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP