કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉજજવલા-2 યોજના ક્યા રાજ્યમાંથી લૉન્ચ કરશે ? ઉત્તર પ્રદેશ બિહાર ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં પૂર્ણ થયેલ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને કુલ કેટલા મેડલ મળ્યા ? 7 8 6 5 7 8 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) Global Youth Development Index 2020માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 141માં 108માં 122માં 113માં 141માં 108માં 122માં 113માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યની પોલીસે Crime and Criminal Tracking Networking System અંતર્ગત પહેલું સ્થાન હાંસલ કર્યું છે ? ગુજરાત હરિયાણા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગુજરાત હરિયાણા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 13 ઓગસ્ટ, 2021ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કોણે ‘રાષ્ટ્રીય વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી’ લોન્ચ કરી છે ? શ્રી અમિતભાઈ શાહ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી નિતિનભાઈ પટેલ શ્રી રાજનાથ સિંહ શ્રી અમિતભાઈ શાહ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી નિતિનભાઈ પટેલ શ્રી રાજનાથ સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) પરમાણુ પરીક્ષણ વિરુદ્ધનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day against Nuclear Test) ક્યારે મનાવાય છે ? 28 ઓગસ્ટ 29 ઓગસ્ટ 31 ઓગસ્ટ 30 ઓગસ્ટ 28 ઓગસ્ટ 29 ઓગસ્ટ 31 ઓગસ્ટ 30 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP