વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેના વિધાનોનો અભ્યાસ કરીને એ લાક્ષણિકતાઓ ધરાવતા વિશેષજ્ઞની ખરી ઓળખ કરો.
i.) તેઓ માળવાના વિક્રમાદિત્યના નવરત્નોમાં સ્થાન ધરાવતા હતા.
ii.) તેમણે "પંચસિદ્ધાંતિકા" નામનો ખગોળશાસ્ત્રનો ખૂબ અગત્યનો ગ્રંથ લખ્યો હતો.
iii.) તેઓ ભૂકંપની આગાહી કરી શકતા હતા તેમજ ભૂમિગત જળનો ખ્યાલ પણ મેળવી શકતા હતા.

બ્રહ્મગુપ્ત
મહાવીરાચાર્ય
વરાહમિહિર
આર્યભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ASTROSAT વિશે નીચેનામાંથી સાચા વિધાન / વિધાનો પસંદ કરો.

આપેલ તમામ
તે એક જિઓ સિન્ક્રોનંસ ઓર્બિટમાં પરિભ્રમણ કરતો ઉપયોગ છે.
અવકાશી ઘટનાઓ, પીંડોના અભ્યાસ માટે વિવિધ તરંગ લંબાઈઓ પર કાર્યરત.
PSLV C 31 દ્વારા પ્રક્ષેપિત કરાયો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતમાં પ્રથમ કમ્પ્યૂટર કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું ?

C-DAC
DRDO
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલુરુ
ઈલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પ્રોજેક્ટ-પી-751(Project-P-751 ) શાને સંબંધિત છે ?

સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર બનાવવા માટેનો પ્રોજેક્ટ
અગ્નિ-6 મિસાઇલના વિકાસ માટેનો પ્રોજેક્ટ
સ્વદેશી મિસાઈલ કાર્યક્રમ
આધુનિક છ સબમરીનના ઉત્પાદન માટેનો પ્રોજેક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઇન્ડિયન રીજીયોનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (NAVIC) નું પૂર્ણ સ્વરૂપ શું છે ?

નેશનલ એર વ્હીકલ ઈન્ડિયન કોન્સટીલેશન
નેવીગેશન ઈન્ડિયન કોન્સટીલેશન
નેશનલ વ્હીકલ ઇન્ડિયન કોન્સટીલેશન
નેવિગેશન વ્હીકલ ઈન્ડિયન કોન્સટીલેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP