સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 2, 3, 4, 5, 6, 7, 8, 9 કે 10 વડે ભાગતા શેષ 1 વધે. 7559 2521 7561 2519 7559 2521 7561 2519 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સીરીઝમાં લાલ લાઈટ દર 3 સેકન્ડ પછી, લીલી લાઈટ દર 9 સેકન્ડ પછી અને પીળી લાઈટ દર 15 સેકન્ડ પછી ઝળકે છે. ત્રણેયને એક સાથે શરૂ કર્યા પછી કેટલી સેકન્ડ પછી ત્રણેય લાઈટ એક સાથે ઝળકશે ? 30 સેકન્ડ 39 સેકન્ડ 45 સેકન્ડ 27 સેકન્ડ 30 સેકન્ડ 39 સેકન્ડ 45 સેકન્ડ 27 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 4/5 ની વિરોધી સંખ્યાનો વ્યસ્તનો વિરોધી ___ થાય. 4/5 5/4 -4/5 -5/4 4/5 5/4 -4/5 -5/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા સંમેય છે ? √3 √1.69 √π √2 √3 √1.69 √π √2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 99² અને 100² વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે ? 198 200 199 192 198 200 199 192 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 512 ના ઘનમૂળનું ઘનમૂળ શોધો. 1 2 4 8 1 2 4 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP