સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો √2, ³√3, ⁴√4 માં સૌથી મોટી સંખ્યા કઈ ? બધા જ સ૨ખાં છે √2 ⁴√4 ³√3 બધા જ સ૨ખાં છે √2 ⁴√4 ³√3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 28, 42 તથા 70 નો ગુ.સા.અ. ___ છે. 18 28 14 7 18 28 14 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક ભાગાકારમાં ભાજક, ભાગફળ કરતાં 10 ગણો અને શેષ કરતાં 5 ગણો છે. જો શેષ 46 હોય તો ભાજ્ય શોધો. 5336 4306 4236 4336 5336 4306 4236 4336 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કઈ સંખ્યા મોટી છે ? 3.06 3.006 3.6 3.0006 3.06 3.006 3.6 3.0006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પાંચ આંકડાની મોટામાં મોટી સંખ્યામાંથી પાંચ આંકડાની સૌથી નાની સંખ્યા બાદ કરતાં કઈ સંખ્યા મળે ? 99990 89999 80000 88888 99990 89999 80000 88888 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો a = 2³ × 3, b = 2 × 3 × 5, c = 3n × 5 અને તેમનો લ.સા.અ. (a,b,c) = 2³ × 3³ × 5 હોય તો nની કિંમત શોધો. 1 4 2 3 1 4 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP