સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો છ ઘંટ એક સાથે વાગવાના શરૂ થાય છે અને તેઓ અનુક્રમે 2, 4. 6, 8, 10, 12 સેકન્ડમાં સમયાંતરે વાગે છે. 30 મીનીટમાં એ બધા ઘંટ કેટલીવાર એકસાથે વાગશે ? 16 4 10 15 16 4 10 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કોઈ એક સંખ્યાને 56 વડે ભાગવાથી 29 શેષ વધે છે. જો તે સંખ્યાને 8 વડે ભાગીએ તો કેટલી શેષ વધે ? 0(zero) 5 4 7 0(zero) 5 4 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 15 grains Corresponds to 60 mg 1 gm 10 gm 1 mg 60 mg 1 gm 10 gm 1 mg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યામાં ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો, તે સંખ્યા શોધો. 5 21 7 6 5 21 7 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3² × 3⁴ = 3? તો ? = ___ છે. 8 6 2 1 8 6 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (25)³ - (75)³ + (50)³ ની કિંમત ___ મળે ? 1,85,275 -275000 0(zero) -281250 1,85,275 -275000 0(zero) -281250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP