Talati Practice MCQ Part - 8
છ ઘંટ એકસાથે વાગવાના શરૂ થાય છે અને તેઓ અનુક્રમે 2, 4, 6, 8, 10, 12 સેકન્ડના સમયાંતરે વાગે છે. 30 મીનીટમાં એ બધા ઘંટ કેટલીવાર એકસાથે વાગશે ?

16
15
10
4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
52 પત્તાની એક જોડમાંથી એકસાથે બે પત્તા ખેંચવામાં આવે છે. આ બન્ને પત્તા એક્કાના આવે તે માટેની સંભાવના કેટલી થશે ?

1/12
2/315
1/221
1/26

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાતના ક્યા જિલ્લાની સરહદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે ?

નર્મદા
છોટાઉદેપુર
સાબરકાંઠા
દાહોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘ખીલો થઈ જવું’ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

જડ થઈ જવું.
ઊભા રહી જવું
અંદર જતા રહેવું
ભીંતમાં ખીલો જડી દેવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વૈદિક યુગમાં ‘સરપંચ’ કયા નામથી ઓળખાતા ?

ગ્રામણી
મુખી
ગ્રામાધ્યક્ષ
ગ્રામભોમકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP