કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
મત્સ્ય વિભાગ અને રાષ્ટ્રીય મત્સ્ય વિકાસ બોર્ડે ક્યા શહેરમાં સાગર પરિક્રમા તબક્કા 2નો શુભારંભ કર્યો ?

વિશાખાપટ્ટનમ
મુંબઈ
પણજી
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં એનાયત કરાયેલા વુલ્ફ પુરસ્કારો ક્યા દેશના વુલ્ફ ફાઉન્ડેશન દ્વારા એનાયત કરાય છે ?

ઈઝરાયેલ
ઈંગ્લેન્ડ
સ્વીડન
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
કેન્દ્રીય બજેટ 2023-24ની સાત પ્રાથમિકતા એટલે કે સપ્તઋષિ છે. તેમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?
1. સર્વસમાવેશક વિકાસ
2. છેવાડાના માનવી સુધી પહોંચવું
3. માળખાગત સુવિધા અને રોકાણ
4. અંતર્ભૂત ક્ષમતાઓમાં વધારો
5. પર્યાવરણને અનુકૂળ હરિત વિકાસ
6. યુવાશક્તિ
7. નાણાકીય ક્ષેત્ર

માત્ર 2
માત્ર 6
માત્ર 4
એક્પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP