PSI Prelim Exam Paper (06-03-2022)
પ્રધાનમંત્રી જન ધન યોજનામાં ખાતું ખોલાવવા માટે ન્યૂનતમ આયુ ___ છે.

16 વર્ષ
20 વર્ષ
18 વર્ષ
21 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
ભારતીય સેનાએ નિમ્ન સંગઠનોમાંથી કોની સાથે કોન્કર્સ એમ એન્ટી ટેંક મિસાઈલ સપ્લાઈ કરવાનો કરાર કર્યો છે ?

ટાટા ડિફેન્સ સિસ્ટમ્સ
DRDO
ભારત ડાયનેમિક્સ લિમિટેડ
ISRO

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
એક છોકરીની ઓળખાણ આપતા વિપીન કહે છે ___ તેની માતા મારી સાસુની એકમાત્ર દીકરી છે. તે છોકરી સાથે શો સંબંધ છે ?

કાકા
પિતા
પતિ
ભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
ભારતનાં રાષ્ટ્રપતિ માટે નિમ્નમાંથી ક્યું વિધાન ખોટું છે ?
(1) તેમની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષ હોવી જોઈએ.
(2) તેઓ 5 વર્ષ માટે હોદ્દો સંભાળશે.
(3) તેમની શપથવિધિ ભારતનાં ઉપરાષ્ટ્રપતિ લેવડાવશે.
(4) તેમને ફરીથી ચૂંટવામાં નહીં આવે.

ફક્ત 1 અને 4
ફક્ત 1, 3 અને 4
ફક્ત 2 અને 4
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP