શ્રેણી સમાંતર શ્રેણી 2, 7, 12, 17 નું 12મું પદ કયું છે ? 55 57 50 67 55 57 50 67 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી 3, 7, 15, 31, 63, ___ 83 127 126 67 83 127 126 67 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 3 (×2+1) 7 (×2+1) 15 (×2+1) 31 (×2+1) 63 (×2+1) 127
શ્રેણી ચાર સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે અને તેમનો સરવાળો 72 છે. તેમાં સૌથી મોટી સંખ્યા એ સૌથી નાની સંખ્યા કરતાં બમણી હોય, તો તે ચાર સંખ્યાઓ ___ છે. 6,14,22,30 10,12,14,16 9,15,21,27 12,16,20,24 6,14,22,30 10,12,14,16 9,15,21,27 12,16,20,24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી નીચેના પૈકી કઈ સંખ્યા ક્રમબદ્ધ નથી.8, 27, 64, 100, 125, 216, 343 343 125 100 27 343 125 100 27 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 2³ = 8, 3³ = 27, 4³ = 64, 5³ = 125, 6³ = 216, 7³ = 343 અહીં 100 ક્રમબદ્ધ નથી.
શ્રેણી એક સમાંતર શ્રેણીમાં ક્રમિક પદો 2k + 1, 13, 5k - 3 છે તો k = ___ 13 4 9 17 13 4 9 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી 1, 1, 4, 8, 9, 27, 16, ___ 64 32 81 48 64 32 81 48 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 1² = 1 1³ = 1 2² = 4 2³ = 8 3² = 9 3³ = 27 4² = 16 4³ = 64