Talati Practice MCQ Part - 9
20 વિદ્યાર્થીઓના સરેરાશ વજનમાં 0.75 કિ.ગ્રા.નો વધારો થાય છે, જ્યારે 30 કિ.ગ્રા. વજનવાળા વિદ્યાર્થીની જગ્યાએ એક નવો વિદ્યાર્થી ઉમેરવામાં આવે છે. તો નવા વિદ્યાર્થીનું વજન કેટલું હશે ?

50 કિ.ગ્રા.
52 કિ.ગ્રા.
48 કિ.ગ્રા.
45 કિ.ગ્રા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં પંચાયતીરાજના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

ડૉ. આંબેડકર
બળવંતરાય મહેતા
ડૉ. જીવરાજ મહેતા
રસિકલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક ફૂલ અને રેકેટની ભેગી કિંમત 35 રૂપિયા છે, જો ફૂલ કરતાં રેકેટની કિંમત 30 રૂપિયા વધુ હોય તો ફૂલની કિંમત કેટલી ?

રૂ. 32.5
રૂ. 2.5
રૂ. 7.5
રૂ. 5.0

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક સર્વેમાં 7 વ્યક્તિઓની ઊંચાઈ માપતા સરેરાશ ઊંચાઈ 6 એકમ મળે છે. પાછળથી ખબર પડે છે કે એક વ્યક્તિની સાચી ઊંચાઈ 5 એકમ છે. જે ભૂલથી 6 એકમ લેવાઈ હતી. તો હવે સરેરાશ ઊંચાઈ કેટલી થશે ?

36/7
41/7
7
47/7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું વડું મથક ક્યા સંયુક્ત સ્થાને આવેલ છે ?

ગાંધીનગર-મહેસાણા
ગાંધીનગર-વડોદરા
ગાંધીનગર-ખેડા
ગાંધીનગર–અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કયું શહેર 'મહાનગર પાલિકા' નથી ?

ભાવનગર
અમદાવાદ
જૂનાગઢ
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP