Talati Practice MCQ Part - 5 20 કારીગરો એક કામ 25 દિવસમાં પુરૂ કરે તો 15 કારીગર આ કામ કેટલા દિવસમાં પુરૂ કરે ? 30 12.5 15 20 30 12.5 15 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એક વસ્તુ રૂ. 90 માં વેચવાથી 20% નો થાય છે તો વસ્તુની મૂળકિંમત શોધો ? 85 75 80 70 85 75 80 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતમાં સૌથી ઓછી નદીઓ ક્યા જીલ્લમાં છે ? નવસારી રાજકોટ ભરૂચ આણંદ નવસારી રાજકોટ ભરૂચ આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘પદ્માવતી’ નામનું પાત્ર કોની વાર્તામાં આવે છે ? દલપતરામ દયારામ નરસિંહરાવ દિવેટીયા શામળ દલપતરામ દયારામ નરસિંહરાવ દિવેટીયા શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 પડઘા ડૂબી ગયા, એકલતાના કિનારે, પેરેલીસીસ વગેરે જેવી ચંદ્રકાતબક્ષીની સાહિત્ય કૃતિ ક્યા પ્રકારની છે ? નવલિકા નવલકથા નિબંધ કાવ્યસંગ્રહ નવલિકા નવલકથા નિબંધ કાવ્યસંગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 જેમાં અભિલેખો રાખવામાં આવતા તેનું શું કહેવામાં આવે છે ? અભિલેખાગાર પુસ્તકાલય અભિલેખપોથી અભિલેખ મંદિર અભિલેખાગાર પુસ્તકાલય અભિલેખપોથી અભિલેખ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP