કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
દર ઘર દસ્તક 2.0 અભિયાન સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
તે બે મહિનાનું ડોર–ટૂ–ડોર અભિયાન છે જે 1 જૂન થી 31 જુલાઈ, 2022 સુધી ચાલશે.
આ અભિયાન 12 થી 14 વર્ષની વયજૂથના લોકોને રસીકરણ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સાવચેતીના ડોઝ પર વિશેષ ધ્યાન આપે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે સેન્ટર ફોર બ્રેઈન રીસર્ચ (CBR)નું ઉદ્ઘાટન કર્યું ?

IIT મદ્રાસ
IISc બેંગલુરુ
IIT હૈદરાબાદ
IIM અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
ભારતે ઓડિશાના APJ અબ્દુલ કલામ ટાપુ પરથી પરમાણુ સક્ષમ અગ્નિ 4 ઈન્ટરમીડિયેટ-રેન્જ બેલેસ્ટિક મિસાઈલ (IRBM)નું સફળ પરીક્ષણ કર્યું, તેની રેન્જ કેટલી છે ?

5000-5500 કિ.મી.
3500-4000 કિ.મી.
6000-6500 કિ.મી.
2500-3000 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP