GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.
‘મોંહુંઝણું’

મોં સુજી જવું તે
નવોઢાનું પ્રથમ વખત મ્હો જોવું
પરોઢિયાનો સમય
રીસાઈ ગયેલું બાળક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
સોલંકી વંશના છેલ્લા રાજાને હરાવીને વિશળદેવે ગુજરાતની ગાદી હાથ કરીને વિશાળ નગર વસાવ્યું તે વીસનગર તરીકે ઓળખાયું, તે પરાજિત રાજાનું નામ જણાવો.

રાજા જયસિદ્ધ
રાજા ત્રિભુવનપાળ
રાજા કુમારપાળ
રાજા જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
‘ઈવા ડેવ’ ઉપનામ ધરાવતા લેખકનું નામ જણાવો.

પ્રફુલ્લ દવે
દિલીપ રાણપુરા
નટવરલાલ બુચ
એન્ટન ચેખોવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
“પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી.’’ પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો કોણે પ્રતિભાવ આપ્યો છે?

ઉમાશંકર જોશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
કાકાસાહેબ કાલેલકર
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ભારતમાં પ્રદૂષણને લગતો પ્રથમ ક્યો કાયદો બન્યો ?

આપેલ પૈકી એક પણ નહીં
હવા અધિનિયમ, 1981
પાણી અધિનિયમ, 1974
પર્યાવરણ સુરક્ષા અધિનિયમ, 1986

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP