Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'નીતા કેવું સરસ ગાય છે. ' નુ ભાવે વાક્ય ક્યું તે શોધી બતાવો. નીતાથી સારું જ ગવાશે. નીતાથી કેવું સરસ ગવાય છે ? નીતાએ સરસ ગાવા પ્રયત્ન કર્યો. નીતા કેવું સરસ ગાતી હતી. નીતાથી સારું જ ગવાશે. નીતાથી કેવું સરસ ગવાય છે ? નીતાએ સરસ ગાવા પ્રયત્ન કર્યો. નીતા કેવું સરસ ગાતી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'કંઠે ભુજાઓ રોપવી' - રૂઢિપ્રયોગનો અર્થ શોધો. ગળામાં હાર પહેરાવવો કંઠમાળનો રોગ થવો ભાવભીનું સ્વાગત કરવું અતિશય દુઃખ આવી પડવું ગળામાં હાર પહેરાવવો કંઠમાળનો રોગ થવો ભાવભીનું સ્વાગત કરવું અતિશય દુઃખ આવી પડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) અવકાશીય પદાર્થોનું વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે ? સેન્ટિમીટર પ્રકાશવર્ષ કિલોમીટર મીટર સેન્ટિમીટર પ્રકાશવર્ષ કિલોમીટર મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ફક્ત વાંચી શકાય તેવી મેમરીનું ટૂંકું નામ શું છે ? ROM PD RAM Hard Disk ROM PD RAM Hard Disk ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારતને 'જય હિન્દ' નો મંત્ર કોણે આપ્યો ? મહાત્મા ગાંધીજીએ મોરારજી દેસાઈએ સુભાષચંદ્ર બોઝે મહાદેવભાઈ દેસાઈએ મહાત્મા ગાંધીજીએ મોરારજી દેસાઈએ સુભાષચંદ્ર બોઝે મહાદેવભાઈ દેસાઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભણેલા ___ આવી ભૂલ કરે છે ? (નિપાત મૂકો) શાથી કેમ કરીને કોને પૂછીને સુધ્ધાં શાથી કેમ કરીને કોને પૂછીને સુધ્ધાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP