Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'અલ્પાહારી' નો વિરોધી શબ્દ આપો. ખાઉધરું માંસાહારી શાકાહારી મિતાહારી ખાઉધરું માંસાહારી શાકાહારી મિતાહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'પાથેય' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? અર્જુન મુસાફર ભાતું પથિક અર્જુન મુસાફર ભાતું પથિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) નીચેનામાંથી કયા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે કરી હતી ? ટ્રાન્સફોર્મર અભય દિવો કેસ્કોગ્રાફ થર્મોમિટર ટ્રાન્સફોર્મર અભય દિવો કેસ્કોગ્રાફ થર્મોમિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) રાષ્ટ્રીય યોજના PAHAL કયા વિષય સાથે સંબંધિત છે ? ગેસ સબસિડી અનાજ સબસિડી શિક્ષણ પૂર રાહત ગેસ સબસિડી અનાજ સબસિડી શિક્ષણ પૂર રાહત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'પાકે ઘડે કાંઠા ન ચડે' કહેવતનો અર્થ શોધો. ઘડો કાચો હોય ત્યારે કાંઠો ચડાવવો મોટી ઉંમરે નવું શીખી ન શકાય નિર્જન સ્થળે જાહેરાતનો શું અર્થ બે ક્રિયાઓ એકસાથે ન થાય ઘડો કાચો હોય ત્યારે કાંઠો ચડાવવો મોટી ઉંમરે નવું શીખી ન શકાય નિર્જન સ્થળે જાહેરાતનો શું અર્થ બે ક્રિયાઓ એકસાથે ન થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) It ___ raining when I left the house this morning. are was is were are was is were ANSWER DOWNLOAD GUJARATI MCQ APP