Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
FRBM કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે ?

નાણાકીય એકત્રીકરણ
રૂપિયાની સ્થિરતા
અંકુશ નિયંત્રણ
વૃધ્ધિ દર વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
'નીતા કેવું સરસ ગાય છે. ' નુ ભાવે વાક્ય ક્યું તે શોધી બતાવો.

નીતાથી સારું જ ગવાશે.
નીતાથી કેવું સરસ ગવાય છે ?
નીતાએ સરસ ગાવા પ્રયત્ન કર્યો.
નીતા કેવું સરસ ગાતી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP