Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'પાકે ઘડે કાંઠા ન ચડે' કહેવતનો અર્થ શોધો. મોટી ઉંમરે નવું શીખી ન શકાય બે ક્રિયાઓ એકસાથે ન થાય ઘડો કાચો હોય ત્યારે કાંઠો ચડાવવો નિર્જન સ્થળે જાહેરાતનો શું અર્થ મોટી ઉંમરે નવું શીખી ન શકાય બે ક્રિયાઓ એકસાથે ન થાય ઘડો કાચો હોય ત્યારે કાંઠો ચડાવવો નિર્જન સ્થળે જાહેરાતનો શું અર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે ? દ્વારકા શ્રીનાથદ્વારા પુરી બદ્રીનાથ દ્વારકા શ્રીનાથદ્વારા પુરી બદ્રીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) રાષ્ટ્રીય યોજના PAHAL કયા વિષય સાથે સંબંધિત છે ? શિક્ષણ પૂર રાહત ગેસ સબસિડી અનાજ સબસિડી શિક્ષણ પૂર રાહત ગેસ સબસિડી અનાજ સબસિડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો ? ઈ.સ. 1988 ઈ.સ. 1986 ઈ.સ. 1976 ઈ.સ. 1966 ઈ.સ. 1988 ઈ.સ. 1986 ઈ.સ. 1976 ઈ.સ. 1966 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) What ___ this weekend ? did you did do you did are you do are you doing did you did do you did are you do are you doing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) બંધારણની કલમ ૫૧(ક)માં કઈ જોગવાઈ છે ? મૂળભૂત ફરજો મૂળભૂત હક્કો માર્ગદર્શક સિધ્ધાંતો કલ્યાણ રાજ્ય મૂળભૂત ફરજો મૂળભૂત હક્કો માર્ગદર્શક સિધ્ધાંતો કલ્યાણ રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP