GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
તાજેતરમાં સપ્ટેમ્બરમાં નીચેનામાંથી કયા રાજ્યએ પેટ્રોલ-ડિઝલનો ભાવ ઘટાડવા બે રૂપિયા વેટ ઘટાડયો ?

આપેલ પૈકી એક પણ નહીં
ગોવા
રાજસ્થાન અને આંધ્રપ્રદેશ
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
ભારતની લોકસભા અને વિધાનસભા બેઠકોની સંખ્યા ઇ.સ. 2026 સુધી કોઈ ફેરફાર ન કરવાની જોગવાઈ બંધારણના કયા સુધારાથી થઈ છે ?

64મો બંધારણીય સુધારો
94મો બંધારણીય સુધારો
83મો બંધારણીય સુધારો
84મો બંધારણીય સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
અંકુશ એ સંચાલન પ્રક્રિયાનું...

જરૂરી કાર્ય નથી.
પ્રથમ કાર્ય છે.
વિસ્તૃત કાર્ય છે.
અંતિમ કાર્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
વિલિયમ સ્ટેટન્ટના મત પ્રમાણે, જરૂરિયાતની દ્રષ્ટિએ એક સરખાં ઉપયોગો તથા સમાન ભૌતિક લક્ષણોવાળા ઉત્પાદનના વિશાળ સમૂહને ___ કહે છે.

એકેય નહીં
પેદાશ ગુણવત્તા
પેદાશ શ્રેણી
પૂરક પેદાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પશુપાલકો માટે પોતાના પશુની નોંધણી માટે કેટલા રૂપિયા રજિસ્ટ્રેશન ફી નક્કી કરી છે ?

પશુદીઠ રૂપિયા બસો
પશુદીઠ રૂપિયા સો
પશુદીઠ રૂપિયા પચાસ
પશુદીઠ રૂપિયા ત્રણસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
ચાલુ કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરીએ તેને શું કહેવાય ?

ગ્રુમિંગ
બ્લુમિંગ
રિબુટીંગ
ક્લોનિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP