GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેનામાંથી કઈ ભૂલ કાચા સરવૈયાને અસર કરતી ભૂલ છે ? બાકી અંગેની ભૂલ સિદ્ધાંતની ભૂલ ભરપાઈ ચૂકની ભૂલ વિસરચૂકની ભૂલ બાકી અંગેની ભૂલ સિદ્ધાંતની ભૂલ ભરપાઈ ચૂકની ભૂલ વિસરચૂકની ભૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ગુજરાતનો પ્રમાણિત ઐતિહાસિક કાળ કોના સમયથી શરૂ થયાનું ગણાય છે ? મૌર્યવંશના શાસક ચંદ્રગુપ્ત મૌર્યથી ત્રણમાંથી એકેય નહીં આનર્તના પુત્ર રૈવતથી શર્યાતિના પુત્ર આનર્તથી મૌર્યવંશના શાસક ચંદ્રગુપ્ત મૌર્યથી ત્રણમાંથી એકેય નહીં આનર્તના પુત્ર રૈવતથી શર્યાતિના પુત્ર આનર્તથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) બૅન્ક વેપારી વતી કોઈ રકમ ચૂકવે તો તેનાથી બેન્ક ઓવરડ્રાફ્ટ પર શું અસર થાય ? ફરક પડતો નથી આપેલ પૈકી એક પણ નહીં વધારો થાય ઘટાડો થાય ફરક પડતો નથી આપેલ પૈકી એક પણ નહીં વધારો થાય ઘટાડો થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં 6.30 કરોડના ખર્ચે ‘‘લેકપાર્ક” બનાવવાની યોજનાનું ભૂમિપૂજન થયું ? રાજકોટ અંકલેશ્વર નવસારી નસવાડી રાજકોટ અંકલેશ્વર નવસારી નસવાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) Fill in the blanks with the correct form of the verbs in the Simple Present Tense."Kiran ___ not ___ the plants." (do + water) did, watering does, watering does, water do, water did, watering does, watering does, water do, water ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) કાયદા અનુસાર સામાન્ય સભામાં નિમણૂક પામેલા ઑડિટરનું મહેનતાણું કોણ નક્કી કરે છે ? બોર્ડ ઓફ ડીરેક્ટર્સ મધ્યસ્થ સરકાર શૅરહોલ્ડરો રજિસ્ટ્રાર બોર્ડ ઓફ ડીરેક્ટર્સ મધ્યસ્થ સરકાર શૅરહોલ્ડરો રજિસ્ટ્રાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP