GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
નાના વેપારીઓ જેમની લેવડ-દેવડ પ્રમાણમાં ઓછી હોય તેઓ લેણદાર-દેવાદારના ખાતાં સામાન્ય રીતે કઈ ખાતાવહીમાં રાખે છે ?

આંકડાવહી
ઠામ ખાતાવહી
સામા દસ્તક ખાતાવહી
સાદી ખાતાવહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
આયોજનની સફળતાનો મુખ્ય આધાર...

ઉત્પાદન છે.
કર્મચારી છે.
વ્યવસ્થા તંત્ર છે.
અંકુશ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
નીચેનામાંથી અધિક નફો શોધવાનું સૂત્ર જણાવો.

અધિક નફો = સરેરાશ નફો – પાકો નફો
અધિક નફો = સરેરાશ નફો – સામાન્ય અપેક્ષિત નફો
અધિક નફો = સામાન્ય નફો – સરેરાશ નફો
અધિક નફો = સરેરાશ નફો - સામાન્ય નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
વલણને બીજા કયાં નામથી ઓળખવામાં આવે છે ?

યાદચ્છિક વધઘટ
દીર્ધકાલીન વધઘટ
મોસમી વધઘટ
ચક્રીય વધઘટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
ઈ.સ. 1976માં ગુજરાતમાં ઈ.સ. પૂર્વે 35મી સદીના માનવ અવશેષો ક્યાંથી મળ્યા છે ?

પ્રભાસપાટણ પાસે
મોરબી
સુરકોટડા
તળાજા ગામે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP