GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
ઑડિટીંગના મુખ્ય હેતુઓ અને ગૌણ હેતુઓ સિવાયના અન્ય હેતુઓ ક્યા છે ?

વિશ્વસનીયતામાં વધારો કરવા
આપેલ તમામ
કર્મચારીઓ પર નૈતિક અંકુશ
કંપનીધારાની જોગવાઈનું પાલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
નરહરી અમીન નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા ?

છબીલદાસ મહેતા
સુરેશભાઈ મહેતા
બાબુભાઈ જશભાઈ પટેલ
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
કર્મચારીઓ એકબીજાનું કાર્ય તપાસે તેને ઓડિટની ભાષામાં શું કહેવાય ?

આંતરિક બજેટ
આંતરિક અંકુશ
આંતરિક ઓડિટ
આંતરિક તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
જ્યારે ગ્રાહક વેચેલો માલ પરત આપે તો તેની સાથે નીચેનામાંથી ક્યો દસ્તાવેજ આપે છે ?

ઉધારચિઠ્ઠી
જમાચિઠ્ઠી
હૂંડી
ચેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
નીચેનામાંથી કયું ઋણ સહસંબંધનું ઉદાહરણ છે ?

ખર્ચ-બચત
કિંમત-પુરવઠો
વેચાણ-નફો
વજન-ઊંચાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP